ગુંદરણ ગામ નજીક આવેલ પ્રેમ નગર નેસ માં એસ.ઓ.જી પોલીસ દ્વારા નો દરોડો પાડવામાં આવ્યો
ગીર સોમનાથ 17 માર્ચ (હિ.સ.)ગીર સોમનાથ જીલ્લાના તાલાલા ના ગુંદરણ ગામ નજીક આવેલ પ્રેમ નગર નેસ માં એસ.ઓ.જી પોલીસ દ્વારા નો દરોડો પાડવામાં આવ્યો હતો. બનાવટી દૂધ પર પોલીસે દરોડો પાડીયો હતો બાતમી આધારે FSO (ફૂડ સેફ્ટી ઓફિસર ને સાથે રાખી તાલાળા તાલુકાના
ગુંદરણ ગામ નજીક આવેલ પ્રેમ નગર નેસ માં એસ.ઓ.જી પોલીસ દ્વારા


ગીર સોમનાથ 17 માર્ચ (હિ.સ.)ગીર સોમનાથ જીલ્લાના તાલાલા ના ગુંદરણ ગામ નજીક આવેલ પ્રેમ નગર નેસ માં એસ.ઓ.જી પોલીસ દ્વારા નો દરોડો પાડવામાં આવ્યો હતો.

બનાવટી દૂધ પર પોલીસે દરોડો પાડીયો હતો

બાતમી આધારે FSO (ફૂડ સેફ્ટી ઓફિસર ને સાથે રાખી તાલાળા તાલુકાના ગુંદરણ ગામેપ્રેમનગર નેસમા રહેતા આરોપી ના

રહેણાંક મકાનના વાડામાં રેઇડ દરમ્યાન બનાવટી (નકલી) દુધનો જથ્થો મળી આવ્યો હતો. બનાવવાની ચીજવસ્તુઓ તથા સાધન સામગ્રી મળી આવેલ હતા.

ફુડ વિભાગ તપાસ કરતાં પામતેલ તથા કોઇપણ પ્રકારના લેબલ વગરના મળી આવ્યા હતા

સફેદ પાવડરમાંથી નકલી દૂધ નો મોટા પ્રમાણમાં દુધના માલી આવ્યો.

ફુડ ઇન્સ્પેકરટર દ્રારા જરૂરી નમુનાઓ લેવામાં આવ્યા હતા.

નકલી દુધ બનાવવાના સરસામાનનો જથ્થો જે-તે સ્થિતીમા સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

૧) નકલી દુધ લીટર ૩૧૨૦ કિ.રૂ.૧,૬૫,૩૬૦/- ૨) પામતેલ ૨૬૦ કિ.ગ્રામ કિ.રૂ.૪૬,૮૦૦/-

૩) દુધ બનાવવાનો પાઉડર ૧૦૫ કિ.ગ્રામ કિ.રૂ.૧૨,૧૮૦/- ૪) અમુલ મીલ્ક પાઉડર ૧૬ કિ.ગ્રામ કિ.રૂ.૪૮૦૦/-૫) LPG ગેસ સિલિન્ડર નંગ-૧ ગેસનો ચુલો નંગ-૧ મિકસર-૧ સ્ટીલના તપેલા નંગ-૨ કિ.રૂ.૫૦૦૦/-૬) દુધ ભરવાના મોટા ખાલી કેન નંગ-૭૮ કિ.રૂ.૨,૩૪,૦૦૦/-

કુલ કિ.રૂ૪,૬૮,૧૪૦/-

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande