
સોમનાથ, 20 માર્ચ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વેલણ મુકામે સોડવ માતાજી ના મંદિરે ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટી બેઠક મળેલ જે પૂર્ણ થયા બાદ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સંગઠન મહામંત્રી રત્નાકરજી સાથે સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ સુરસિંહ મોરી અને સુત્રાપાડા શહેર મહામંત્રી સિધ્ધરાજસિંહ રાઠોડ અને સુત્રાપાડા શહેર મહામંત્રી હરેશ કામળિયા એ કરી શુભેચ્છા મુલાકાત.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ