કીર્તિમંદિર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો
પોરબંદર, 24 માર્ચ (હિ.સ.)કીર્તિમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે અરજદારોએ મોબાઈલ ગુમ થયા હોવાની અરજી કરી હતી જે અરજીના આધારે કીર્તિમંદિર પોલીસ સ્ટાફ દ્વારા સરકાર દ્વારા વિકસાવવામાં આવેલ CEIR PORTAL દ્વારા નીચે જણાવેલ અરજદારોના મોબાઇલ નંગ-02 કુલ કિ.ર
કીર્તિમંદિર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો.


કીર્તિમંદિર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો.


પોરબંદર, 24 માર્ચ (હિ.સ.)કીર્તિમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે અરજદારોએ મોબાઈલ ગુમ થયા હોવાની અરજી કરી હતી જે અરજીના આધારે કીર્તિમંદિર પોલીસ સ્ટાફ દ્વારા સરકાર દ્વારા વિકસાવવામાં આવેલ CEIR PORTAL દ્વારા નીચે જણાવેલ અરજદારોના મોબાઇલ નંગ-02 કુલ કિ.રૂ.24,000/-ના શોધી કાઢી પરત સોંપ્યા હતા, જેમાં ભરત છોટાલાલ મોઢાનો ઓપો કંપનીનો તથા એકતા વિજયભાઈ હોદારનો મોટોરોલા કંપની નો મોબાઇલ શોધી પરત કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande