મન કી બાત નો કાર્યક્રમ નિહાળવાનો અને તેની સાથે ટીફીન બેઠકનું આયોજન
ગીર સોમનાથ, 28 માર્ચ (હિ.સ.) સુત્રાપાડા તાલુકા ભાજપ મંડળ ના હોદેદારો ધારાસભ્ય મંડપ ના પ્રભારી તાલાલા વિધાન સભાના ઝોન પ્રભારી જીલ્લા પંચાયત તાલુકા પંચાયત ના પ્રમુખ જીલ્લા પંચાયત ના સદસ્યો તાલુકા પંચાયત ના સદસ્યો જીલ્લા સંગઠન ના હોદેદારો તાલુકા સં
મન કી બાત નો કાર્યક્રમ નિહાળવાનો અને તેની સાથે ટીફીન બેઠકનું આયોજન


ગીર સોમનાથ, 28 માર્ચ (હિ.સ.) સુત્રાપાડા તાલુકા ભાજપ મંડળ ના હોદેદારો ધારાસભ્ય મંડપ ના પ્રભારી તાલાલા વિધાન સભાના ઝોન પ્રભારી જીલ્લા પંચાયત તાલુકા પંચાયત ના પ્રમુખ જીલ્લા પંચાયત ના સદસ્યો તાલુકા પંચાયત ના સદસ્યો જીલ્લા સંગઠન ના હોદેદારો તાલુકા સંગઠન ના હોદેદારો શકિત કેન્દ્ર સંયોજન બુથ પ્રમુખો સુત્રાપાડા તાલુકા મોરચા ના પ્રમુખ / મહામંત્રી દરેક બુથ ના કાર્યકર્તાઓ સરપંચો ભાજપ ના તમામ આગેવાનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જી મન કી બાત નો કાર્યક્રમ નિહાળવા નો અને તેની સાથે ટીફીન બેઠક પણ છે તો સુત્રાપાડા મંડળ ના દરેક કાર્યકર્તાઓ ની મન કી બાત અને ટીફીન સાથે સુત્રાપાડા કોડીનાર હાઈવે પ્રશ્ર્નાવડા ખાતે તા - 29/03/2026 રવિવાર ના રોજ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં ભાજપના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande