
ગીર સોમનાથ, 17 એપ્રિલ (હિ.સ.) કોડીનાર નાં કડોદરા ગામે છેલ્લા ૩૦ વર્ષથી રહેતા હતા છૂટક મજૂરી કરતા હતા એકલવાયું જીવન જીવતા હતા. પણ કડોદરા ગામના લોકોમાં ખૂબજ ચાહના હતી લોકો એને જમવાનું પણ આપતા કપડા પણ આપતા પણ થોડાક દિવસથી બીમાર પડી ગયા હતા વ્યસનના કારણે તેઓ બીમાર હતા તેઓને 108 દ્વારા રાણાવાળા હોસ્પિટલ લાવતા હાજર તબીબે મૃત્યુ જાહેર કરેલ તેઓના પાર્થિવ દેહને હિન્દુ વિધિ સુવણ વૈકુંઠરથ માં સ્મશાન યાત્રા કરી હતી અને કડોદરા ગામમાં છેલ્લા 20 વર્ષથી રહેતા હતા. ગામ ના લોકો તેમને આંબાલાલ કહીને બોલાવતા હતા. જેમને ગુરુનાનક સિધી મંડળ તેમજ રમેશ બજાજ નગરપાલિકાના સભ્ય નરેશભાઈ ડાભી તેમજ પૂર્વ સરપંચ રામસિંગભાઈ તેમજ હરિૐ સેવા ટ્રસ્ટ જે.કે મેર દ્વારા આ અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હતા
એક એકલવાયી વ્યક્તિ માટે આવું કાર્ય કરીને સંસ્થાઓએ માનવતાનો દાખલો પૂરો પડ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ