રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી નો જૂનાગઢનો પ્રવાસ કાર્યક્રમ
જુનાગઢ 17 એપ્રિલ (હિ.સ.) જૂનાગઢ ખાતે આયોજિત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ અને EDUFEST 2026 (એજ્યુકેશન ફેસ્ટિવલ)માં સહભાગી બનશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જૂનાગઢ ખાતે તા.૧૮- ૪-૨૦૨૬ના રોજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ચતુ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી નો જૂનાગઢનો પ્રવાસ કાર્યક્રમ


જુનાગઢ 17 એપ્રિલ (હિ.સ.) જૂનાગઢ ખાતે આયોજિત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ અને EDUFEST 2026 (એજ્યુકેશન ફેસ્ટિવલ)માં સહભાગી બનશે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જૂનાગઢ ખાતે તા.૧૮- ૪-૨૦૨૬ના રોજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ચતુર્થ દીક્ષાંત સમારોહમાં સહભાગી બનશે અને વિધાર્થીઓને ડિગ્રી એનાયત કરીને યોગ્ય માર્ગદર્શન કરશે.

આ ઉપરાંત રાજ્યપાલ સવારના ૧૦.૪૫ કલાકે જૂનાગઢ શહેરના કોલેજ રોડ પર આવેલા સુરજ મલ્ટિપ્લેક્સ ખાતે આયોજિત EDUFEST 2026 (એજ્યુકેશન ફેસ્ટિવલ)ની મુલાકાત લેશે. ત્યારબાદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે બપોરના ૧૧.૨૦ કલાકે દીક્ષાંત સમારોહમાં સહભાગી બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande