કોસ્ટલ સુરક્ષા વધારવા દરીયા કાઠા વિસ્તારમાં ચેકીંગ સબબ ફૂટ પેટ્રોલીંગની કામગીરી કરતી સોમનાથ પોલીસ
સોમનાથ,18 એપ્રિલ (હિ.સ.) સોમનાથ જિલ્લો દરીયાઇ હદ ધરાવતો હોય અને દરીયાઇ વિસ્તારમાંથી કોઇ ગેરકાયદેસર પ્રવૃતી ન થાય તે સારૂ કોસ્ટલ વિસ્તારમા સઘન પેટ્રોલીંગ રાખવા તેમજ વિશેષ તકેદારી સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન અનુસાર મરીન કમાન્ડો ડી
જિલ્લાની કોસ્ટલ સુરક્ષા વધારવા દરીયા કાઠા વિસ્તારમાં ચેકીંગ સબબ ફૂટ પેટ્રોલીંગ


સોમનાથ,18 એપ્રિલ (હિ.સ.) સોમનાથ જિલ્લો દરીયાઇ હદ ધરાવતો હોય અને દરીયાઇ વિસ્તારમાંથી કોઇ ગેરકાયદેસર પ્રવૃતી ન થાય તે સારૂ કોસ્ટલ વિસ્તારમા સઘન પેટ્રોલીંગ રાખવા તેમજ વિશેષ તકેદારી સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન અનુસાર મરીન કમાન્ડો ડી.વાય.એસ.પી.શ્રી તથા સોમનાથ મરીન પોલીસ ઇન્સ્પેકટર તથા એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર તથા પોલીસ સબ.ઇન્સ્પેકટર આર.એચ.સુવા નાઓની રાહબરી હેઠળ SOG પોલીસ સ્ટાફ તથા મરીન કમાન્ડો ફોર્સ તથા સોમનાથ મરીન પોલીસ સ્ટાફએ 17 એપ્રિલ ના સવારના ક.8 થી 10 સુધી કોસ્ટલ સુરક્ષા સુદ્રઢ કરવા સંયુકત રીતે હિરાકોટ બંદર, કદવાર, જંગલ વિસ્તાર થી સુત્રાપાડા વિગેરે કોસ્ટલ વિસ્તારમાં ચેકીંગ સબબ સઘન ફૂટ પેટ્રોલીંગ કરી કોસ્ટલ સુરક્ષા લગત કામગીરી કરેલ છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande