રહેણાંક મકાનમાં પત્તા ટીચતી છ મહિલાઓ ઝડપાઈ.
પોરબંદર, 06 એપ્રિલ (હિ.સ.)પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં પોરાઈ માતાજીના મંદિર પાસે આવેલા એક મકાનમાં જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે કમલાબાગ પોલીસે દરોડો પાડી (નિરુપાબેન વા/ઓ મનસુખભાઈ વાળા, અનિતાબેન વા/ઓ કિશોરભાઈ રાઠોડ, જશોદાબેન ઉફે અલકી વા/ઓ મન
રહેણાંક મકાનમાં પત્તા ટીચતી છ મહિલાઓ ઝડપાઈ.


પોરબંદર, 06 એપ્રિલ (હિ.સ.)પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં પોરાઈ માતાજીના મંદિર પાસે આવેલા એક મકાનમાં જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે કમલાબાગ પોલીસે દરોડો પાડી (નિરુપાબેન વા/ઓ મનસુખભાઈ વાળા, અનિતાબેન વા/ઓ કિશોરભાઈ રાઠોડ, જશોદાબેન ઉફે અલકી વા/ઓ મનસુખભાઇ રાઠોડ, સવિતાબેન મનસુખભાઈ માવજીભાઈ રાઠોડ, ટમુબેન વા/ઓ જગદીશભાઈ દેવાભાઈ ચુડાસમા અને આશાબેન વા/ઓ વિપુલભાઈ ભોજાભાઈ રાઠોડને 35,520 ની રોકડ સાથે ઝડપી કામબાગ પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande