રાણકી વાવમાં 2200 વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ અને રંગોળી દ્વારા રાષ્ટ્રીય એકતા તથા દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો.
પાટણ, 17 સપ્ટેમ્બર (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પાટણની ઐતિહાસિક રાણકી વાવ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ભવ્ય માનવ રંગોળી અને માનવ સાંકળ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગના સંયુક્ત આયોજનમાં આશરે 2200
રાણકી વાવમાં 2200 વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ અને રંગોળી દ્વારા રાષ્ટ્રીય એકતા તથા દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો.

રાણકી વાવમાં 2200 વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ અને રંગોળી દ્વારા રાષ્ટ્રીય એકતા તથા દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો.

રાણકી વાવમાં 2200 વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ અને રંગોળી દ્વારા રાષ્ટ્રીય એકતા તથા દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો.

પાટણ, 17 સપ્ટેમ્બર (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પાટણની ઐતિહાસિક રાણકી વાવ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ભવ્ય માનવ રંગોળી અને માનવ સાંકળ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગના સંયુક્ત આયોજનમાં આશરે 2200 વિદ્યાર્થીઓ જોડાયા હતા.

વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વિવિધ આકર્ષક રંગોળીઓ તૈયાર કરી હતી. માનવ સાંકળ અને રંગોળી દ્વારા રાષ્ટ્રીય એકતા તથા દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો.

‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત 17 ઓક્ટોબર સુધી જિલ્લાની વિવિધ શાળાઓમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જાહેર સ્થળો, સરકારી કચેરીઓ અને ઐતિહાસિક સ્થળોએ પણ રંગોળીઓ તૈયાર કરવામાં આવી રહી છે.

આ આયોજનનો હેતુ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય એકતા, દેશપ્રેમ અને સામાજિક જવાબદારીની ભાવના કેળવવાનો છે. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી અશોક ચૌધરી સહિત શિક્ષકો, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande