પોરબંદર આરટીઓ કચેરી ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન–સેવા મારું યોગદાન’ અંતર્ગત માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
પોરબંદર, 24 સપ્ટેમ્બર (હિ.સ.)‘સેવા સંકલ્પ અભિયાન–સેવા મારું યોગદાન’ અંતર્ગત પોરબંદર આરટીઓ કચેરી ખાતે માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં હેવી ટ્રક ચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે
પોરબંદર  આરટીઓ  કચેરી  ખાતે  ‘સેવા સંકલ્પ    અભિયાન–સેવા મારું યોગદાન’ અંતર્ગત માર્ગ સલામતી   અંગે  જાગૃતિ  કાર્યક્રમ  યોજાયો.

પોરબંદર  આરટીઓ  કચેરી  ખાતે  ‘સેવા સંકલ્પ    અભિયાન–સેવા મારું યોગદાન’ અંતર્ગત માર્ગ સલામતી   અંગે  જાગૃતિ  કાર્યક્રમ  યોજાયો.

પોરબંદર  આરટીઓ  કચેરી  ખાતે  ‘સેવા સંકલ્પ    અભિયાન–સેવા મારું યોગદાન’ અંતર્ગત માર્ગ સલામતી   અંગે  જાગૃતિ  કાર્યક્રમ  યોજાયો.

પોરબંદર  આરટીઓ  કચેરી  ખાતે  ‘સેવા સંકલ્પ    અભિયાન–સેવા મારું યોગદાન’ અંતર્ગત માર્ગ સલામતી   અંગે  જાગૃતિ  કાર્યક્રમ  યોજાયો.

પોરબંદર  આરટીઓ  કચેરી  ખાતે  ‘સેવા સંકલ્પ    અભિયાન–સેવા મારું યોગદાન’ અંતર્ગત માર્ગ સલામતી   અંગે  જાગૃતિ  કાર્યક્રમ  યોજાયો.

પોરબંદર, 24 સપ્ટેમ્બર (હિ.સ.)‘સેવા

સંકલ્પ અભિયાન–સેવા મારું યોગદાન’ અંતર્ગત પોરબંદર આરટીઓ કચેરી ખાતે માર્ગ સલામતી

અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં હેવી ટ્રક ચાલકો મોટી સંખ્યામાં

ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે આરટીઓ વાય.એચ. સરવૈયાએ હેવી વાહનોના બ્લાઇન્ડ સ્પોટ

અને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. વાહન

ચલાવતી વખતે સાવચેતી, નિયત ગતિમર્યાદાનું પાલન, ઓવરટેકિંગ દરમિયાન રાખવાની તકેદારી, સીટબેલ્ટનો ઉપયોગ તેમજ ડ્રાઇવિંગ

દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવા સહિતના વિવિધ સલામતીલક્ષી મુદ્દાઓ અંગે સમજ

આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન આરટીઓ ઇન્સ્પેક્ટર જે.આર. હડિયા દ્વારા પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના

માધ્યમથી માર્ગ સલામતીના નિયમોની સરળ સમજ આપવામાં આવી હતી. અકસ્માતોના વિડીયો

દર્શાવીને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાથી સર્જાતા ગંભીર અકસ્માતો અને તેના પરિણામો

અંગે ચાલકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

હેવી વાહનચાલકોને માર્ગ સલામતીના નિયમોનું

સ્વયં પાલન કરવાની સાથે અન્ય વાહનચાલકો અને રાહદારીઓની સલામતીનું પણ ધ્યાન રાખવા

અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ માર્ગ અકસ્માતો ઘટાડવા અને સલામત

વાહનવ્યવહાર અંગે ચાલકોમાં જવાબદારી તથા જાગૃતિ વધારવાનો રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande